Breaking NewsLatest

અમદાવાદમાં દિપાવલી ના તહેવારોને લઈને શહેર ભરની પોલિસ સતર્ક બની

અમદાવાદ: સમગ્ર શહેર મા મુખ્ય બજારો મા તેમજ મુખ્ય માગઁ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ પગપાળા પૈટૌલિંગ ને નાગરિકો અને વેપારીઓના હિત મા સઘન બનાવાયા છે

અમદાવાદ ખોખરા પોલિસ એ પણ સઘન બંદોબસ્ત સાથે પગપાળા પૈટૌલિંગ હાથ ધરી ને સમગ્ર ખોખરા ના મુખ્ય માગઁ પર પૈટૌલિગ હાથ ધયુઁ હતું.

વેપારી ઓ તેમજ નાગરિકો ને પોલિસ તેમની સુરક્ષા અને સલામતી માટે ખડેપગે સેવા મા તહેનાત છે તેની પ્રતીતિ કરાવી હતી

ખોખરા સકઁલ તેમજ હાટકેવર ના મુખ્ય બજાર ના વેપારી ઓ એ ખોખરા પોલિસ ની સતર્કતાને બિરદાવી દિપાવલી ના તહેવારો મા સતત તેમની સેવા મા કાયઁરત રહે તેવી માગણી અને લાગણી પણ વ્યક્ત કરી હતી

ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિત તેમજ પી એસ આઈ હડિયા અને તેમના પોલિસ જવાનો એ સતત ટાફિઁક જામ થી વ્યસ્ત રહેતા એલ જી ઓવરબિજ ના છેડે ટ્રાફિક ને સુચારુરુપે વાહનવ્યવહાર ને સરળ પણ કયોઁ હતો અને એક ટીમ ને ત્યાં પણ તહેનાત કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *