Breaking NewsCrime

સુરતના પુણા પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂના કિંમત રૂપિયા ૨.૩૭.૭૨૦ અને એક ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા ૩.૩૯.૭૨૦ મુદ્દામાલ કબજે કરેલ છે. પ્રોહિબીશનનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

રિપોર્ટર આનંદ ગુરવ.સુરત

સુરતના પુણા પોલીસે ૪/૧૧/૨૧ રોજ સર્વલન્સ પી.એસ.આઇ પી.કે. રાઠોડ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પી.એસ.આઇ પી.કે. રાઠોડ અને દિનેશ ભગવતભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે ખટોદરા સુરત રોડ લેન્ડમાર્ક માર્કેટની સામે વકીલ વાળીની પાસે જાહેર રોડ પરથી આરોપી રાહુલ ઈશ્વર આજગે ઉંમર ૩૩ ધંધો ડ્રાઇવિંગ રહે ઘર નંબર સી -૩૪ કેસર ભવાની સોસાયટી ગોડાદરા નહેર રોડ મહારાણા પ્રતાપ ચોક પાસે સુરત નાને પકડી તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ બાટલીઓ નંગ ૧૪૧૬ કિંમત રૂપિયા ૨.૩૯.૭૨૦ તથા અતુલ શક્તિ ટેમ્પો GJ-૦૫-BW-૩૭૪૬ કિંમત રૂપિયા ૮૦૦૦૦ તથા મોબાઈલ નંબર 2 કિંમત રૂપિયા ૧૦૦૦૦ મળી કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા ૩.૨૭.૭૨૦ની મતા નો મુદ્દામાલ કબજે કરી પોલીસે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 393

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *