Breaking NewsLatest

સણોસરા માધ્યમિક શાળા નિવૃત થતા આચાર્ય ના સન્માન માં સન્માન સમારોહ યોજાયો

સણોસરા ગામે બજરંગદાસબાપા માધ્યમિક શાળા ના આચાર્યપદે થી નિવૃત થતા ઘનશ્યામસિંહગોહિલ નો સન્માન કાર્યક્રમ શિક્ષણનો ઉજાસ યોજાયો સર્વોદય કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બટુકભાઈ માંગુકિયા ( બટુકદાદા) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ માં અગ્રણીઓ તેમજ સંસ્થા દ્વારા ઘનશ્યામસિંહ નું સન્માન કરાયું હતું
અને અહીંયા ભુતપૂર્વ વિદ્યાર્થીઓ નું સ્નેહમિલન માં તારી રાહ જુએ છે પણ યોજાયું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *