Breaking NewsLatest

અમદાવાદ ખાતે રાજ્યના પુરવઠા અને શ્રમ વિભાગના સહયોગથી ઈ-શ્રમ ઓળખકાર્ડની નોંધણી અને કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા.

અમદાવાદ: અમદાવાદ ખાતે પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્યના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈશ્રમ ઓળખકાડઁ ની નોંધણી અને કાડઁ ઈસ્યુ કરવામાં આવ્યા.

ગુજરાત રાજ્ય ના પુરવઠા વિભાગ ની વટવા ઝોનલ કચેરી મા રાજ્ય ના શ્રમ વિભાગ ના સહયોગ થી ઈ શ્રમ ઓળખકાડઁ ની નોંધણી અને કાડઁ ઈસ્યુ કરવામાં આવ્યા.

રાજ્ય ભર ના આશરે બે કરોડ જેટલા અસંગઠિત બાંધકામ ક્ષેત્ર ના શ્રમિકો સહિત કામદારો અને કારીગરો ની નોંધણી કરવાના અભિયાન ના ભાગરુપે શહેર ની તમામ ઝોનલ કચેરી ઓ અને વ્યાજબી ભાવ ની રેશનદુકાન ઓમા ઈ શ્રમ ઓળખકાડઁ ની નોંધણી કરવાની પક્રિયા હાથ ધરવામા આવી હતી.

વટવા ઝોન ના ઝોનલ ઓફિસર શ્રી ભગવાન ભાઈ ભરવાડ સાહેબ એ ઝોન ની તમામ વ્યાજબી ભાવ ના રેશનદુકાન સંચાલકો ને આ અંગે માહિતગાર કરી ને તેઓ ને આ નોંધણી ની પકિઁયા શરુ કરાવી ને શ્રમિકો ને રેશનદુકાન ઓ મા પુરવઠા ના વિતરણ ની સાથે રેશનશોપ પર થી જ ઈ શ્રમ ઓળખકાડઁ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી અને જેનો લોકોએ લાભ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *