Breaking NewsLatest

ઉના ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા “જન ચેતના સંમેલન”, અભિવાદન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ…


છેલ્લા વર્ષોમાં ભાજપ સાશનમાં વધતી જતી મંદી, મોંઘવારી, બેરોજગારી, અરાજકતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાની ઘટનાઓનાં વિરોધમાં “જન ચેતના સંમેલન” તેમજ વિક્રમ સંવત ૨૦૭૮નાં શરુ થયેલા નવા વર્ષ નિમિત્તે “સ્નેહમિલન” તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીમાં ચૂંટાયેલા સરપંચઓનો સન્માન સમારોહ પ્રદેશ પ્રભારી રઘુ શર્માજી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર,ગુજરાતવિધાનસભાકોંગ્રેસપક્ષનાનેતાસુખરામભાઈ રાઠવા, કાર્યકારી પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, સહ પ્રભારીજીતેન્દ્ર બઘેલજી તથા સૌરાષ્ટ્ર વિસ્તારના માન. ધારાસભ્યઓ ઉપસ્થિતિમાં ઉના ખાતે યોજવામાં આવેલ.આ તકે ગુજરાત વિધાનસભા જાહેર હિસાબ સમિતિના ચેરમેન અને ઉના વિધાનસભામતવિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, તાલાલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનાર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યમોહનભાઈ વાળા, સોમનાથ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, વિસાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યહર્ષદભાઈ રીબડીયા, માંગરોળ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી બાબુભાઈ વાજા, જુનાગઢ વિધાનસભામતવિસ્તારના ધારાસભ્ય ભીખાભાઈ જોશી, રાજુલા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, મહુવા વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણીકનુભાઈ કલસરીયા, ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિનાપ્રમુખમનસુખભાઈ ગોહેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી સભ્યનુસરતભાઈ પંજા, જુનાગઢ કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકિયા, ગીર સોમનાથ મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ. સંગીતાબેન ચાંડપા, ઉના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ ડાભી, ઉના શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ગુણવંતભાઈ તળાવીયા, ઉના શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઈ બાંભણીયા, ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઈ હીરપરા, ગીરગઢડા તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ પરમાર સહીત વિવિધ મોરચાના પ્રમુખઓ, હોદ્દેદારઓ, આગેવાનઓ, કાર્યકર્તાઓ અને ઉના શહેર/ગીરગઢડાઉનાતાલુકાના સૌ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

રિપોર્ટ પાયલ બાંભણિયા ગીર સોમનાથ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વર્લ્ડ હેરીટેજ વીક – ૨૦૨૪ કચ્છ નહિ દેખા,તો કુછ નહિ દેખા; કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ – ધોળાવીરા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સમગ્ર ભારતમાં તા. ૧૯…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

1 of 672

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *