LatestPolitics

ગુજરાત પ્રદેશ ભાજપ ગૌ સંવર્ધન સેલ પ્રદેશ કારોબારીમાં ભાવનગરના શૈલેષ હુંબલ ની નિમણુંક

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પ્રદેશ ગૌ સંવર્ધન સેલની પ્રદેશ ટીમ જાહેર કરવામાં આવી તેમાં ભાવનગર આહીર સમાજના કર્તવ્ય નિષ્ઠ યુવાન શૈલેષભાઈ હુંબલ ને ગુજરાત પ્રદેશ ભાજપ ગૌ સંવર્ધન સેલના કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરવામા આવી

પ્રદેશ ભાજપ ગૌ સંવર્ધન સેલની કારોબારીમાં શૈલેષભાઈ હુંબલ ની નિયુક્તિ ને સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ આગેવાનો કાર્યકરો મિત્ર વર્તુળ સહિત આહીર સમાજ દ્વારા આવકારવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 653

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *