વડોદરા ખાતે યોજાયેલ સીનેમીડિયા એચિવમેન્ટ એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ માટે ઉપયોગી કાર્ય કરનાર, ફિલ્મ અને પત્રકાર જગતના વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી જીએનએ ન્યૂઝ એજન્સીના ચેરમેન સંજીવભાઈ રાજપૂતને તેમના પત્રકારત્વના અનુભવને જોતા પત્રકાર ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ તેમને મીડિયા જગત દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં પાઠવવામાં આવ્યા હતા. આવનાર નવું વર્ષ પણ તેમના માટે વધુ ફળદાયી નીવડે અને વધુ પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ..
વડોદરા ખાતે પત્રકારત્વ ક્ષેત્રે સન્માનિત થવા બદલ સંજીવભાઈ રાજપૂતને અભિનંદન
Related Posts
સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી
પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલભાઇ…
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે અમદાવાદ ગ્રામ્ય માં…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.
જામનગર, સંજીવ રાજપૂત: "નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી" - શૈક્ષણિક સત્ર…
શિક્ષણ સર્વોપરી: લગ્નની ઉજવણી છોડી જામનગરમાં ડિગ્રી લેવા પહોંચ્યા સુરતના ડોક્ટર દંપતી
જામનગર ખાતે યોજાયેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 29 મા પદવીદાન સમારોહમાં…
સાણંદ તાલુકાના ગોકળપુરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ સંપન્ન: ૧૨ ગામોના નાગરિકોને ૧૫ વિભાગોની ૪૭ યોજનાઓના લાભ ઘરઆંગણે મળ્યા
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ કરતા અને વહીવટી…
જામનગર એ.પી.એમ.સી ખાતે રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત વાહનોમાં રેડીયમ રીફલેક્ટર લગાવાયા
જામનગર, સંજીવ રાજપૂત જામનગર આર.ટી.ઓ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ.પી.એમ.સી.ના…
“ભારતીય શિક્ષણ મંડળના સ્થાપના દિવસની ઉજવણી”
ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી…
અમદાવાદમાં ભારતીય સેના દ્વારા નિવૃત્ત સૈનિકોની રેલીનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કેન્ટોનમેન્ટના રૉલી સ્ટેડિયમ ખાતે ગોલ્ડન કટાર…
રાજ્યમાં સંભવિત તા.૧૦ થી ૧૩, મે દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી યોજાશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા…
જામનગર ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટનું વિતરણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ…