Breaking NewsLatest

ભિલોડા તાલુકાની ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડે.સરપંચ પદે સર્વાનુમતે બિનહરીફ વરણી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ધંબોલિયા ગામની ધંબોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સતત પાંચમીવાર ડે.સરપંચ પદે  ઈન્દ્રજીતસિંહ અમરસિંહ રાઠોડ સેવાભાવી (એડવોકેટ) (નોટરી) ભિલોડાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાતા આનંદની લાગણી પ્રસરી છે.
અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાના રાજકીય,સહકારી આગેવાનો,એડવોકેટો,ગ્રામજનો સહિત સગાં-સંબંધીઓએ ફુલહાર પહેરાવી અબીલ – ગુલાલથી વધાવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *