અરવલ્લી
અરવલ્લી જિલ્લા માં હમણાં હમણાં સરકારી બાબુઓ દારૂ ઢીચેલી હાલતમાં પકડાઈ જવા ની મૌસમ ચાલી રહી હોવાથી રાજ્ય સરકાર ની દિનપ્રતિદિન બદનામી થઈ રહી છે અરવલ્લી જિલ્લો રાજસ્થાન ની સરહદે આવેલો હોવાથી ગુજરાત ના તમામ સ્થળે દારૂની હેરાફેરી પણ ખૂબ થતી હોય છે ત્યારે હાલ માં ગાંધીનગર રેન્જ આઈ જી કડકાઇથી દારૂ ની હેરાફેરી પર કાર્યવાહી કરી રહ્યા છે તેવા માં હવે છાને છપને સરકારી બાબુઓ દારૂ ના રવાડે ચડી જતા રાજ્ય સરકારની બદનામ થઈ રહી છે
અરવલ્લી માં સરકારી અધિકારીઓ દારૂ ની લતે હોવાથી સરકાર ની બદનામી તાજેતરમાં અરવલ્લી જિલ્લામાં
ફરજ બજાવતા બે નાયબ મામલતદાર દારૂ ની મહેફિલ માણતા dysp એ ઝાડપયા ની શાહી સુકાઈ નથી ત્યાંજ આજે એક સરકારી કરાર આધારિત નોકરી કરતા તબીબ મિત કુમાર મુળજીભાઈ ચૌધરી હાલ કરાર પૂર્ણ હતો અને 13 જાન્યુઆરી 2022 ના રોજ નવીન નિમણૂક પત્ર આપેલ છે પણ હાજર નથી થયેલા અને આ તબીબ નશા ની હાલત ક્રેટા કાર GJ 31 D 7363 નંબર ની હંકારતા જતા હતા ત્યારે મોડાસા ના રાણાસૈયદ પાસે થી મોડાસા ટાઉન પોલીસ પોલીસે પકડી ને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે ધનસુરના મિત ચૌધરીને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો
આ ડોકટર મિત ચૌધરી માલપુર અરવલ્લી જિલ્લામાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં ભૂતકાળમાં કરાર આધારિત બજાવતો હતો ફરજ હોવાનું સૂત્રોદ્વારા માહિતી મળેલ મુજબ આજે 13 .1.2022 ના રોજ નવો કરાર નો આજેજ ઓર્ડર આવ્યો હોવાનું જાણવા મળ્યું સૂત્રો દ્વારા
આજે જ ડોકટર મિત ચૌધરીની
આરોપી પોલીસ દ્વારા તપાસ કરતા મોઢા માંથી દારૂની વાસ આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
તબીબ મિત ચૌધરી ધનસુરની તલોદ રોડ પર આવેલી સ્વામિનારાયણ સોસાયટીનો રહેવાસી છે
દારૂડિયા ઓની સમગ્ર જિલ્લા માં ચર્ચાઓ નો વિષય બન્યો
સરકાર ની બદનામી દિન પ્રતિદિન વધી આવા અધિકારી ના કારણે ત્યારે સરકાર કોઈ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું