અમદાવાદ: : અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પમ્પ પર લાગી આગ. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ પેટ્રોલનું ટેન્કર જે ખાલી કરવા આવતા તેની પાઇપની અંદર આગ લાગવાનું કારણ જાણવા મળી રહ્યું છે. આગ લાગતા હજુ સુધી કોઈ જાનહાની બની નથી. ફાયર વિભાગ દ્વારા આગને કન્ટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્રણ ફાયરના વાહનો કામે લાગ્યા છે જે આગ કાબુમાં લીધા બાદ તપાસના અંતે સાચું કારણ જાણવા મળશે. આગ લાગ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો જેનો આવાજ એક કિમી સુધી સંભળાયો હતો. હાલ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ ફાયર વિભાગ દ્વારા આગ કાબુમાં લેવામાં આવી છે અને પંપ પર ઉભેલા ટેન્કરમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે આવેલ પેટ્રોલ પંપ પર લાગી આગ. મોટી દુર્ઘટના ટળી.
Related Posts
જૂનાગઢ જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં માઈનોર, મેજર બ્રિજ, બોક્સ કલવટનું નિરીક્ષણ કરાયું
જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા…
મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ ભારતમાલા હાઇવે ક્ષતિગ્રસ્ત મામલે તપાસ શરૂ કરાઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા…
પંચમહાલ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની સઘન કામગીરી હાથ ધરાઈ
પંચમહાલ, વી.આર, એબીએનએસ: પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ…
પ્રાકૃતિક કૃષિ માટે ગૌદાન : સાણંદના ગજેન્દ્રસિંહ વાઘેલાએ ૫૦થી વધુ ખેડૂતોને ગાયો નિઃશુલ્ક આપી
અમદાવાદ, સંજીવ રાજપૂત: સાણંદના વિંછીયા ગામના ખેડૂત ગજેન્દ્રસિંહ વાધેલા દ્વારા…
SHRI VIVEK KUMAR GUPTA TAKES OVER AS GENERAL MANAGER, WESTERN RAILWAY
Shri Vivek Kumar Gupta General Manager, Western Railway Shri Vivek Kumar Gupta,…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૬૪ માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
જામનગર, સંજીવ રાજપૂત: ૮ જુલાઈ ૨૦૨૫ ના રોજ જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીએ તેનો…
મણિપુરમાં સુરક્ષા દળો દ્વારા સફળ સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી
કોહિમા, નાગાલેન્ડ, સંજીવ રાજપૂત: 30 જૂનથી 06 જુલાઈ 2025 દરમિયાન હાથ ધરવામાં…
૧૧ જુલાઈ “વિશ્વ વસ્તી દિવસ” ની પાટણ જિલ્લા ભરમાં ખાસ ઉજવણી કરાશે
પાટણ, સંજીવ રાજપૂત: પાટણ જિલ્લા ખાતે ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે જન…
ગુજરાત સરકારના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના જિલ્લા સભ્ય તરીકે વકીલ પીનલ પટેલની નિમણુક
પાટણ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પાટણ જિલ્લાના સભ્ય…
જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જૂનાગઢ જીમખાના ખાતે જિમ્નેશિયમને ખુલ્લું મૂકવામાં આવ્યું
જૂનાગઢ, સંજીવ રાજપૂત: જીમખાના એ જૂનાગઢ શહેરમાં હાર્દ સમાન સંસ્થા છે. જે…