Latest

સોનગઢ પોલીસ અધિકારી વાઘેલાને સનમાન સાથે વિદાઈ અપાઈ

સિહોર તાબાના સોનગઢ પોલીસ સબ ઇન્સ્પેકટર ધર્મેન્દ્રસિંહ બી. વાઘેલાની સરકાર દ્વારા વહીવટી કારણોસર બદલી કરાતા સોનગઢ પોલીસ મથક નીચેના સણોસરા ગ્રામ પંચાયતના સરપંચ હીરાભાઈ સાંબડ સહિતના આગેવાનો સોનગઢ પોલીસ મથકે રૂબરૂ આવી ડી.બી.વાઘેલા ના ફરજ કાળ દરમિયાન હર હંમેશ સણોસરા ગામ સાથે લાગણી ના સંબંધ રહિયા હોય અને ખૂબ સાથ સહકાર રહીયો હોય હમેશા મદદ રૂપ રહિયા હતા તેમની ચાલુ ફરજે વહીવટી કારણોસર બદલી થતા સણોસરા ગ્રામ પંચાયત સરપંચ હીરાભાઈ સાંબડ અને ટીમ દ્વારા PSI ડી.બી.વાઘેલા ને શાલ ઓઢાડી ફૂલ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી આગામી દિવસોમાં હમેશા જનતાની સુરક્ષા કવચ બની રહે અને જનતા અને પોલીસ વચ્ચે હમેશા લાગણી બંધાય રહે તેવી શુભેચ્છા પાઠવી વિદાય આપવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *