કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી ના મોડાસા ખાતે ફોરમ સિટી પરિવાર દ્વારા ફોરમ સિટી ખાતે ધુડેટી નો પર્વે ધામધૂમ થી કરવામાં આવ્યો હતો..સવાર પડતાં ની સાથે જ બાળકો ,વડીલ ભાઈ અને બહેનો મા ખુશી નો આનંદ જોવા મળ્યો હતો એકબીજા પર ગુલાલ રંગ અને પાણી છાંટી ને ધુડેટી નો પર્વે ઉજવ્યો હતો બાળકો વડીલ ભાઈ અને બહેનો ના ચહેરા મા આનંદ છવાયો હતો ફોરમ સિટી ના તમામ પરિવાર આ પર્વે ધામધૂમ થી ઉજવયો હતો