Latest

પ્રભારી મંત્રીશ્રી ડૉ.કુબેર ભાઈ ડિંડોર ના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા આયોજન મંડળ ની બેઠક યોજાઇ.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વિકેન્દ્રિત જિલ્લા આયોજન વર્ષ 2022-23 મા જિલ્લાની છ તાલુકા આયોજન સમિતિઓ તરફથી મળેલ કુલ 897 લાખના 611 વિકાસલક્ષી કામો ની મંજુરી માટે જિલ્લા આયોજન આયોજન મંડળ ની બેઠક શાંતિપૂર્ણ રીતે કોઈપણ વિવાદ વિના સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ માન.પ્રભારી મંત્રીશ્રી અરવલ્લી શ્રી ડૉ.કુબેર ભાઈ ડિંડોરનો આભાર માનતા જિલ્લાના વહીવટી કુનેહ ધરાવતા ઉત્સાહી જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જણાવ્યું હતુંકે ખુબજ સરસ શાંતિપૂર્ણ રીતે જિલ્લા આયોજન મંડળ ની બેઠક નું કામકાજ પૂર્ણ થયું જે ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા માનનીય પ્રભારી મંત્રીશ્રીના જ્ઞાન, કુનેહ ,ખંત પ્રામાણિકતા ,નિષ્ઠા અને વહીવટી કુશળતા તેમજ દરેક સભ્ય ની રજૂઆત સાંભળી ને યોગ્ય ઉકેલ માર્ગદર્શન પૂરી પાડવાની ક્ષમતા ને આભારી છે આ બેઠક મા નાયબ સચિવશ્રી આયોજન પ્રભાગ શ્રીમતી માયાબેન દ્વારા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિકા મુજબના કામો મંજૂર થાય અને કામો બેવડાય નહિ તે જોવા તેમજ તમામ કામોના ત્રણ તબક્કા ના કામ શરૂ કર્યા પહેલાના ચાલુ કામના તેમજ કામ પૂર્ણ કર્યા પછીના ફોટા જીઓ ટેગિંગ એપ્લિકેશન પર ફરજિયાતપણે ઓનલાઇન અપલોડ કરવા જણાવ્યું હતું .

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *