રિપોર્ટિંગ આનંદ ગુરવ. સુરત
શ્રી ખેડાપતિ બાલાજી ટ્રસ્ટ પરિવારના સંસ્થાપક દ્વારા વાર્ષિક ઉત્સવ છ,સાત,આઠ મી ના દિવસે વિરાટ સ્વરૂપે ગુજરાતના સુરત શહેરમાં રાધા કિશોરી વૃધાવન ના મુકથી કથા વચન કરવામાં આવશે તેમાં મોટા ભાગના સમાજના લોકો એકત્રિત થાશે અને શ્રી ખેડાપતિ ટ્રસ્ટ ને 19 વર્ષ પૂર્ણ થયા છે અને તે ટ્રસ્ટમાં 101 મેમ્બરોની હાજરીમાં આવા પ્રોગ્રામો કરવામાં આવેશે અને વધુમાં જણાવતા કહ્યું હતું કે દાતાધામ ખેડાપતિ મંદિરમાં એવી મૂર્તિ છે કે તેને કૌરવ પાંડવોએ જમીન માંથી મૂર્તિને ખોદી ને ભહાર કાળવામાં આવી હતી. તે મૂર્તિનો કોઈ અંત નહીં હોવાથી ભવિષ્યવાની દ્વારા તે મૂર્તિને ને તેજ જગ્યાએ સ્થાપના કરવામાં આવી હતી આ મૂર્તિ ચાર હજાર વર્ષ જૂનું આ મંદિર ની માન્યતાઓ છે તમામ ભાવિ ભક્તોને નિવેધન છે કે તમે ખાટું શ્યામ જી જિનમાતાજી સાલાસર બાલાજી જાઓ તો જરૂર ખેડાપતિ બાલાજી ના દર્શન કરીને આવો……..
શ્રી ખેડાપતિ બાલાજી સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા વાર્ષિક મહોત્સવ નો પ્રોગ્રામ કરવામાં આવશે……..
આ ઉત્સવ શ્યામ મંદિર હોલમાં કરવામાં આવશે…..
શ્રી ખેડાપતિ ટ્રસ્ટ ને 19 વર્ષ પૂર્ણ થયા છે અને તે ટ્રસ્ટમાં 101 મેમ્બરોના હાજરીમાં આવા પ્રોગ્રામો કરવામાં આવે છે….