જામનગર ખાતે ધોરણ 6માં અભ્યાસ કરતી લાડલી દીકરી હેત આશા ભીલને આજે 13.04.2022 ના રોજ તેના જન્મદિવસ નિમ્મીતે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. હેતને આજે પરિવારજનો સખીઓ સ્નેહીજનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે હેત જીવનમાં પ્રગતિ સાથે ખૂબ આગળ વધે અને ભગવાન તેને તમામ ખુશીઓ પ્રદાન કરે તેવી જીએક્સપ્રેસ ન્યૂઝ અને પરિવાર વતી હાર્દિક મનોકામના સાથે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવે છે.
Gએક્સપ્રેસ ન્યૂઝ પરિવાર તરફથી હેત ભીલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ સાથે અભિનંદન
Related Posts
ભિલોડામાં 43 કરોડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત અરવલ્લી જીલ્લામાં રૂ.282 કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી
અરવલ્લી, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે,…
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં સૌપ્રથમ વખત ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટ યોજાઈ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન…