Latest

બાયડ તાલુકા કક્ષા આરોગ્ય મેળો ડેમાઈ ગ્રામ પંચાયત હોલ ખાતે યોજવામાં આવ્યો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આઝાદી કી અમૃત મહોત્સવ અન્વયે અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોડાસા તથા તાલુકા આરોગ્ય કચેરી બાયડ દ્વારા આયોજિત તાલુકા કક્ષા નો બ્લોક આરોગ્ય મેળો તારીખ ૨૧ એપ્રિલ- ૨૦૨૨ ના રોજ ડેમાઈ ગ્રામ પંચાયત હોલ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલા બા સોલંકીના અધ્યક્ષસ્થાને અને ડૉ એ વી પટેલ આર.સી.એચ.ઓ ઉપસ્થિતિ માં યોજવામાં આવ્યો હતો.. જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ડી સી પરમાર તથા ડૉ નીરવભાઈ પટેલ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ , આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત માહિતી આપી હતી આરોગ્ય મેળા અંતર્ગત કેમ્પ માં ૪૬૦ જેટલા દર્દીઓ એ લાભ લીધેલ હતો. અને આ આરોગ્ય મેળા ને સફળ બનાવા માટે તમામ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ના સાથ સહકાર થી મેળા ને સફળ બનાવ્યો હતો


આ મેળામાં શ્રી અરવલ્લી મોડાસા , બાયડ પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી બાયડ તાલુકા વિકાસ અધિકારીશ્રી બાયડ , ચીફ ઓફિસર શ્રી બાયડ જિલ્લા -,તાલુકા સદસ્યશ્રીઓ , સરપંચશ્રી ગ્રામ પંચાયત ડેમાઇ તેમજ બાયડ નગરપાલિકા પ્રમુખ શ્રી વગેરે આરોગ્ય મેળામાં ઉપસ્થિત રહયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *