Latest

ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામ રેહતા બાબુભાઇ માવાણી મોટરસાયકલ લઈ માર્કેટીંગ યાર્ડ ખાતે બકાલુ વેચવા જઈ રહ્યા હતા તે દરમ્યાન જાહેર રોડ પર અડચણરૂપ ઉભેલા ટ્રક સાથે અકસ્માત થતા ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ માવાણીએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદકા ગામથી આડી સડક થી માર્કેટિંગ યાર્ડ ચિત્રા તરફ જવાના રસ્તા પર જાહેર રોડ પર અડચણ રૂપ ટ્રક ચાલક મૂકી ને જતો રહેલ જેના કારણે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થતા 108 મારફતે વરતેજ સરકારી હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પર ના ડોક્ટરે મરણ જાહેર કરેલ, આ અંગે વરતેજ પોલીસ દ્રારા મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *