આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ માવાણીએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદકા ગામથી આડી સડક થી માર્કેટિંગ યાર્ડ ચિત્રા તરફ જવાના રસ્તા પર જાહેર રોડ પર અડચણ રૂપ ટ્રક ચાલક મૂકી ને જતો રહેલ જેના કારણે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થતા 108 મારફતે વરતેજ સરકારી હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પર ના ડોક્ટરે મરણ જાહેર કરેલ, આ અંગે વરતેજ પોલીસ દ્રારા મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામ રેહતા બાબુભાઇ માવાણી મોટરસાયકલ લઈ માર્કેટીંગ યાર્ડ ખાતે બકાલુ વેચવા જઈ રહ્યા હતા તે દરમ્યાન જાહેર રોડ પર અડચણરૂપ ઉભેલા ટ્રક સાથે અકસ્માત થતા ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
Related Posts
પ્રયાગરાજ ખાતે નોર્થ ટેક સિમ્પોઝિયમ 2026નું ઉદ્ઘાટન કરતા રક્ષામંત્રી રાજનાથસિંહ
પ્રયાગરાજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 4 થી 6 મે, 2026…
દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્રુપનો ભવ્ય કાર્યક્રમ
દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ,…
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે…
અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને અંબાજી એસટી ડેપોના સહકાર થી અંબાજી ડેપો ખાતે…
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ
શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં…
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર…
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ રાધનપુર.…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬
દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું…
વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી–દાંતા દ્વારા ન્યાય સાથે લોકજાગૃતિનું મિશન…
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા…
















