Latest

ધોળા જંકશન નજીક નળીયાના નાળા પાસે અજાણ્યો ઇસમ ટ્રેન નીચે કપાયો

ધોળા સણોસરા વચ્ચે જાંજમેર નજીક નળીયા ના નાળા પાસે કિમી.૧૨૨/૩ થી ૧૨૨/૬ વચ્ચે ટ્રેન અડફેટે એક અજાણ્યો ઇસમ આશરે ઉમર ૩૦ થી ૩૫ વર્ષનો ટ્રેન અડફેટે અકસ્માતે મરણ ગયેલ જેના શરીરે જમણા હાથના કાંડે લાલ કલરનો દોરો બાંધેલ છે તેમજ ભૂખરા કલરનુ પેન્ટ અને આછા ક્રીમ કલર નો શર્ટ પહેરેલ છે શરીર પર અન્ય કોઈ નિશાન નથી મૃત્યુ પામેલા અજાણી વ્યક્તિનો અત્યાર સુધીમાં કોઈ વાલી વારસ મળી આવેલ નથી મૃત્યુ પામેલા અજાણી વ્યક્તિની લાશને ઉમરાળા પોલીસ દ્વારા ભાવનગર ખાતે કોલ્ડ સ્ટોરેજ ખાતે મોકલી આપેલ છે કોઈ વાલી વારસ મળી આવે તે માટે બહોળી પ્રસિદ્ધ કરવામાં આવે છે કોઈ વાલી વારસ મળી આવે તો ઉમરાળા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે
ઉમરાળા પોલીસ ફોન 02843 235233
તપાસ કરતા અધિકારી મો.9426345194
વધુ તપાસ ઉમરાળા પોલીસના ASI આર.કે.ગોહિલ ચલાવી રહ્યા છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 598

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *