Latest

અરવલ્લી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારોની નિમણુક 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે  આવેલ અરવલ્લી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાહોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.  જેમાં શ્રીઅશોક આર ગાંધી, એડવોકેટ પ્રમુખ,  સલીમભાઈડી પટેલ (એસેન્ટ), ઉપપ્રમુખ,  ઇન્દુભાઈ કે આચાર્ય, ઉપપ્રમુખ, અનંત બીબુટાલા, મંત્રી, ભુપેન્દ્રભાઈબી જોષી,  મંત્રી, તેમજટ્રસ્ટીઓની નિમણુક કરવામાં આવેલ છે જેમાં વિશ્વજીતસોમભાઈ ખાંટ, મનીષભાઈએન તલાટી, યુસુફભાઈએ. સબલીયાની નિમણુક કરવામાં આવેલ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *