*રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામેથી સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા છ શકુનીઓ ને રૂ.૩૯,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર*
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબેની સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ જુગારની બદી નેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના આઘારે એલ.સી.બી. સ્ટાફના માણસો આજરોજ નાઇટ રાઉન્ડમાં તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે રાણીકા કંસારા શેરી તકવા ફલેટની સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં અમુક ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તી નો હારજીતનો જુગાર રમે છે.જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યા ઉપર પંચો સાથે રેઇડ કરતા કુલ-૦૬ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળામાં ગંજી પતાના પના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા મળી આવતા તેઓને જેમના તેમ બેસાડી દેતા જેમાં
(૧) અમીનભાઇ યુનુસભાઇ માલકાણી/મુસ્લીમ ઉવ.૨૮ રહે.રાણીકા કંસારા શેરી તકવા ફલેટ નં-૧૦૩ ભાવનગર (૨) સઇદભાઇ ઉસ્માનભાઇ બિનીસાર/મુસ્લીમ ઉવ.૨૫ રહે.જમનાકુંડ ફિરદોસ સોસાયટી ભાવનગર (૩) સાલમબિન ઉર્ફે અબાજી અબ્દુલાભાઇ/મુસ્લીમ ઉવ.૨૮ રહે.રાણીકા આરબવાડ લીંબડી વાળી સડક ભાવનગર (૪) આબીદભાઇ રજાકભાઇ કાદરી/મુસ્લીમ ઉવ.૩૩ રહે.સાંઢીયાવાડ લીંબડી વાળી સડક મ્યુ.સ્કુલની સામે ભાવનગર (૫) આસીફભાઇ દિલાવરભાઇ રાઠોડ/મુસ્લીમ ઉવ.૨૬ રહે.જોગીવાડની ટાંકી સંજરી પાર્ક ઇન્ડીયા હાઉસની સામે ભાવનગર (૬) અનિશભાઇ અબ્દુલભાઇ પઠાણ/મુસ્લીમ ઉવ.૨૮ રહે.સાંઢીયાવાડ લીંબડીવાળી સડક જુનુ બરફનુ કારખાનુ આઇશા મસ્જીદની પાસે ભાવનગરઉપરોકત છ ઇસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત નો તીનપત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ કિ.રૂ.૦૦/૦૦-,તથા રોકડ રૂ.૩૯,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડાય જતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ મુજબ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો. ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા હેડકોન્સ.જયરાજસિંહ જાડેજા તથા ઘનશ્યામભાઇ ગોહીલ તથા સાગરભાઇ જોગદિયા તથા મહેન્દ્રભાઇ ચૌહાણ તથા હરગોવિંદભાઇ બારૈયા તથા મહીપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ સંજયભાઇ ચુડાસમા તથા ઇમ્તીયાઝખાન પઠાણ એ રીતેનાં સ્ટાફનાં માણસો જોડાયા હતા.