Latest

અરવલ્લીઃભિલોડાના ઉબસલ ગામે જી કે ટી એસ આયોજીત શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અરવલ્લી જીલ્લા ભિલોડા તાલુકા દ્ધાર આયોજીત શસ્ત્ર પૂજન પૂર્વ તૈયારી ના ભાગ રૂપે સંજયસિંહ ઠાકોર પ્રમુખ અરવલ્લી જીલ્લાની આગેવાની હેઠળ ભિલોડા તાલુકાના ઉબસલ ગામે સભા યોજાઇ

જેમાં શસ્ત્ર પૂજન, સમાજવાડી, ની ચર્ચા કરવામાં આવી અને ભિલોડા તાલુકા ઠાકોર સેના ના નવા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી અને મેન્ડેડ આપ્યા જેથી સંગઠન વધુ મજબૂત બને જેમાં પ્રકાશબાપુ જીલ્લા શિક્ષણ મંત્રી મગની ઠાકોર પ્રમુખ શ્રી ભિલોડા તાલુકા અને તાલુકા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *