વલભીપુરના કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી
27 તારીખે તેમનો 36 વર્ષ પૂર્ણ કરીને 37 માં પ્રવેશ
વલભીપુર કારડીયા રાજપૂત સમાજના યુવા અગ્રણી અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકાર ધર્મેન્દ્રસિંહ સોલંકી નો આજે 27 તારીખના તેમનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે
36 વર્ષમાં શરૂઆતથી વર્ષો અભ્યાસમાં ગાલ્યા બાદ ધમભા ભવાની હુલામણા નામે ઓળખાતા ધર્મેન્દ્રસિંહે શરૂઆતમાં જ સેવાકીય કાર્યની સારથી ગણાતી એવી 108 ની એમ્બ્યુલન્સમાં સેવા આપી એ દરમિયાન લોકોના વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓ તેઓના ધ્યાને આવતા તેઓ લોક પ્રશ્નોને વાંચા આપવા પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રવેશ્યા
શરૂઆતના તબક્કે જ તેઓના તટસ્થ અને નિષ્પક્ષ નીડર અને જાબાજ પત્રકારત્વને કારણે તેઓએ બહોલૂમિત્ર વર્તુલ બનાવ્યું આજે તેઓનો જન્મદિવસે મીડિયા મિત્રો સગા સ્નેહીઓ અને અન્ય તમામ વર્તુળમાં થી તેઓને. મો… 97 147 90 598 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે