Breaking NewsLatest

સુપ્રસિદ્ધ સિંગર ધારા નાયક દ્રારા દિવાળી ના પાવન પર્વ ની ઉજવણી કૈક અલગજ અંદાજમાં કરવામાં આવી…

કેહવત છેને કે ‘રામ કૃપા એને રોજ દિવાળી’ જે કહેવત ને સિંગર ઘારા નાયક તેમજ તેમના પરિવાર જનો એ સાર્થક કરી બતાવી. સિંગર ધારા નાયક, તેમના પિતા શ્રી અશોકભાઈ નાયક તેમજ તેમના પરિવાર દ્વારા દિવાળી ના પાવન પર્વ ની ઉજવણી દિવ્યાંગ લોકો સાથે કરવામાં આવી.

ગરબા ક્વીન ધારા નાયક દ્રારા હિંતનગર ખાતે આવેલ જય જલારામ સેવા ટ્રસ્ટ – માનસિક દિવ્યાંગ આશ્રમ ના દિવ્યાંગો ને ભોજન કરાવી દિવાળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.

તેમજ આ સેવાકીય પ્રવૃત્તિ માં લોકો જોડાઇ તેમજ આવા દિવ્યાંગ લોકો ને પણ તહેવારોની અનુભૂતિ કરાવવામાં આવે અને આવા નિર્દોષ જીવ સાથે પણ સમય ફાળવી તેઓ ને ખુશ કરવામાં આવે તો રામ કૃપા દરેક લોકો પર વરસતી રહશે…

અને આવા દિવ્યાંગ લોકો ને રોજ દિવાળી જેવો અહેસાસ થતો રહે તેમ ધારા નાયક દ્વારા જણાવેલ. જ્યારે ધારા નાયક તેમજ તેમના પરિવાર દ્વારા દરેક લોકો ને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામનાઓ…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *