Politics

ભિલોડા તાલુકાના મોટા કંઠરીયા ગામે સાબરડેરી ના ડિરેકટર અને સાબરકાંઠા સહકારી બેન્ક ના વાઇસ ચેરમેને મિટિંગ યોજી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લા પંચાયત ની મોટા કંઠરીયા સીટ ના અંદાજીત સાત સો થી વધુ મરદારો ની એક બેઠક યોજાઇ આ બેઠકમાં સાબરડેરી ના ભિલોડા વિસ્તાર ના ડિરેકટર જેશીંગભાઈ રામાભાઈ પટેલ અને સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક ના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ભિલોડા માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન હીતેન્દ્રસિંહ સીસોદીયા તેમજ શામળાજી કોલેજના સંચાલક અને આદિવાસી સમાજ ના અગ્રણીય આદિવાસી નેતા દિલીપભાઈ કટારા આદિવાસી સમાજ નું મોટું માથું ગણાય છે

તેવા તમામ મહાનુભાવો એ ભિલોડા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર પી સી બરંડા ને જંગી બહુમતી થી જીતાડવા તેમજ ફરજિયાત મતદાન કરી અને કરાવવા માટે બેઠક માં સંકલ્પો કર્યા હતા

અને આ ચૂંટણીમાં ભાજપનો વિજય થઈ ગુજરાત રાજ્ય માં ભાજપ ની સરકાર બનવાની છે ત્યારે ભિલોડા બેઠક પરથી પી સી બરંડા ને ભાજપના ઉમેદવાર ને ચૂંટાઈ ને મોકલવા અને આ વિસ્તારમાં વિકાસ ને વેગવંતી બનાવવા માટેની ચર્ચાઓ કરી આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજમાં વિકાસ કરવા માટે ઉમેદવાર ના વતી હાજર હોદ્દેદારો એ ખાતરી આપી હતી

આ બેઠકમાં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોએ પણ ભાજપ તરફી ફરજિયાત મતદાન કરવા ની વિશ્વાસ આપ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *