કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતી 156 સીટો ભાજપા ને મળતા આજે ૧૨ ડિસેમ્બરે ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ તથા અન્ય મંત્રીશ્રીઓ ના શપથગ઼હણ કરતાં દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લાના કાર્યકરો અને કનુભાઈ દેસાઈ ના સમર્થકો સમારોહમાં ભાગ લીધો હતો ત્યારે શપથ ગ્રહણ બાદ મંત્રીશ્રીના મિત્રો સાથે સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી .
વલસાડ જિલ્લાનું ગૌરવ કનુભાઈ દેસાઈ ની કેબીનેટ કક્ષામાં બીજા નંબરના સ્થાન માટે પસંદગી કરવામાં આવતાં મહેશભાઈ ભટ્ટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી