રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
બારડોલી નામદાર કોટેમાં પત્નીના ખોટા આક્ષેપો સામે પતિની જીત થઈ છે.2019માં પત્ની તેજલ બેન એ પતિ વિજયકુમાર મુનશી અને તેના પરિવાર વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ દહેજ તથા પતિના લગ્નેત્તર સંબંધ સિવાર રાહિત રાતે સંબંધ હોવાના ખોટા આક્ષેપો વાળી અરજીને બારડોલી નામદાર કોટે રદ કરી વિજય કુમાર મુનશીને નિર્દોષ સાબિત જાહેર કરિયો હતો.
બારડોલી ના આફવા ઈસરોલી ગામના વતની તેજલબેનએ મેસુરીયા તેમના પતિ વિજયકુમાર જયપ્રકાશ મુનશી સાથે પ્રેમ લગ્ન કરી દેશ-વિદેશ મુસાફરી કરી સારું જીવન ગુજારી દીકરીનો જન્મ થયો બાદ અગમ્ય કારણે પોતાના પતિ નું ઘર છોડી જઈ એક દીકરીને તેના પિતા થી દૂર કરી ગંભીર ભૂલ કરેલ હોવા છતાં
પતિ અને તેના પરિવાર વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ દહેજ તથા પતિના લગ્નેત્તર સંબંધ સિવાર ત્રાહિત સાથે સંબંધ હોવાની ખોટા આક્ષેપો વાળી છુટાછેડા મેળવવા માટે એચ.એમ.પી. કેસ 49/2019 નો કેસ બારડોલી કોર્ટમાં કરેલ હતો.
જે કેસમાં એડવોકેટ અનુપ કુમાર આર. પટેલએ સંપૂર્ણ કેસ ચલાવી તેમની ઢારદાર દલીલોથી અરજદાર તેજલ બેન જગુભાઈ મેસુરીયાના તમામ આક્ષેપોને ખોટા સાબિત કરી વિજય કુમાર જયપ્રકાશ મુનશી ને નામદાર કોટે અરજીને રદ કરી નિર્દોષ સાબિત કરી એચ.એમ.પી કેસ વિજય મેળવ્યો છે. અને પત્નીના ખોટા આક્ષેપો સામે પતિની જીત થઈ છે
બારડોલી નામદાર કોટેમાં પત્નીના ખોટા આક્ષેપો સામે પતિની જીત થઈ.
2019માં પત્ની તેજલ બેન એ પતિ વિજયકુમાર મુનશી અને તેના પરિવાર વિરુદ્ધ બારડોલી નામદાર કોર્ટમાં અરજી કરી હતી.
શારીરિક માનસિક ત્રાસ દહેજ તથા પતિના લગ્નેત્તર સંબંધ સિવાર રાહિત રાતે સંબંધ હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા.
અરજીને બારડોલી નામદાર કોટે રદ કરી.
વિજય કુમાર મુનશીને નિર્દોષ સાબિત જાહેર કરિયો હતો.