Latest

ગારીયાધાર માં સતત બીજા દિવસે અષાઢી માહૌલ સર્જાયો

ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો ભર ઉનાળામાં વરસાદી માહોલ… પવન સાથે વરસાદ વરસતા પાલીતાણા રોડ પર વૃક્ષો ધરાશાયી મહાકાય વૃક્ષો પવનથી તૂટ્યા
પવનના કારણે લોકોના પતરા અને નળીયા ઉડ્યા

હવામાન વિભાગ ની આગાહી ના પગલે ગારીયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે..
વીજળી ના કડાકા ભડાકા તેમજ મેઘ ગર્જના સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો…

જીરું, કપાસ, કેરી અને ઘવ ના પાક ને નુકસાન થશે, ગારીયાધાર શહેર વરસાદ પડતાં ની સાથે વીજળી ગુલ, વરસાદ પડતાં રોડ રસ્તા પર પાણી ચાલતા થયા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *