Latest

ગાંધીનગર ખાતે એર માર્શલ વિક્રમસિંહને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

અમદાવાદ: એર માર્શલ વિક્રમસિંહ, અતિ વિશિષ્ટ સેવા મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) 40 વર્ષ સુધી ભારતીય વાયુસેનામાં વિશિષ્ટ સેવા આપ્યા બાદ 30 એપ્રિલ 2023ના રોજ સેવા નિવૃત્ત થયા છે.

આ પ્રસંગે એર ઓફિસરે કમાન્ડ યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરી હતી અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 611

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *