Latest

આજે અંબાજી ખાતે અંબાજી દાતા ના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની મીટીંગ મળી

આજે અંબાજી ખાતે અંબાજી દાતા ના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની મીટીંગ મળી જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ કાલાવાડિયા સાહેબ ની રાહબરી થી નીચેસંકલનમાં મળેલ મીટીંગ માં પ્રમુખ અને મહામંત્રીની વર્ણી કરવામાં આવી પ્રમુખ તરીકે દુષ્યંતભાઈ આચાર્ય અને મહામંત્રી તરીકે માણેક ભાઈ જોષી ની સરવાનુ મતે વર્ણી કરવામાં આવી

જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ કાલાવડ્યા સાહેબ ની સૂચનાથી ગુજરાત પ્રભારી અને રાષ્ટ્રીય એનએસસી મેમ્બર બાબુલાલ ચૌધરી અને ગુજરાત મહામંત્રી અને ઉત્તરજોન પ્રભારી જીણુભા વાઘેલાની અધ્યક્ષતામાં અંબાજી સર્કિટ હાઉસ ખાતે મળેલ મિટિંગમાં આશરે 25 એક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ની હાજરીમાં મળેલ મીટીંગ યોજાઇ જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના બેનર નીચે સર્વ પત્રકારોના હિત અને રક્ષણ માટે ના શપથ લીધા

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *