Latest

અમદાવાદમાં I I’m માં એડમિશન મેળવી સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાનું ગૌરવ વધાર્યુ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત દેશની અગ્રેસર સંસ્થા મેનેજમેન્ટમાં નંબર IIM સંસ્થા ગુજરાત રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં કાર્યરત છે.
ગુજરાત રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારાનો ભત્રીજો અને ભિલોડા તાલુકાના ચોરીમાલા ગામના મુળ વતની જોઈન્ટ ડાયરેક્ટર ઈન્ડટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, (શ્રમ અને રોજગાર વિભાગ) ગુજરાત રાજ્ય / નિવૃત્ત અધિકારી / ભાજપના રાજકીય સેવાભાવી આગેવાન સ્વ. હસમુખભાઈ મનજીભાઈ મડીયા અને અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન હસમુખભાઈ મડીયાનો સુપુત્ર ચિ. મિલર હસમુખભાઈ મડીયાએ ઝડહળતી વિરાટ સિદ્ધિ હાંસલ કરી છે.

IIM અમદાવાદમાં એડમિશન મેળવી સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાનું ગૌરવ વધારેલ છે.શુભેચ્છકો,સગાં-સબંધીઓએ મિલરને શુભકામનાઓ પાઠવી બિરદાવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *