Latest

લોકો બસની રાહ બસ્ટેન્ડ પર જોતા હોય છે.. પણ બીલા ગામનું બસ્ટેન્ડ બસની રાહમાં…

જેસરથી મહુવા વાયા બીલા ઉગલવાન થી ચાલતી બસ એસ.ટી.દ્વારા બંધ કરાઇ ત્યારે લોકોને આવાજવા તેમજ જીવન જરૂરી કામમાં ભરપુર હાલાકી નો સામનો કરવો પડે છે. તેમજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ પણ રઝળી પડ્યા છે. તંત્રના વિકાસ સામે લોકોમાં ભારે રોષ વાત ગતિશીલ ગુજરાત ની કરતી સરકાર ગોકળ ગાય જેવી ચાલતી બસો પણ બંધ કરી છે.

જો વહેલી તકે તંત્ર દ્વારા એસ.ટી.વિભાગને જેસરથી મહુવા વાયા બીલા, ઉગલવાન,તેમજ આજુબાજુના ગામોને જોડતી બસ શરૂ કરવા નહીં શરૂ કરાવે તો ગ્રામજનોએ ન છૂટકે રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર દેખાવ કરવામાં આવશે..

રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *