Latest

ગારીયાધાર તાલુકામાં તોલમાપમાં છેતરપિંડીનાં વીડીયા સોશિયલ મીડિયામાં થયા વાયરલ

ગારિયાધાર તાલુકાના ટીંબા ગામના ખેડુત સાથે છેતરપીંડી નો બનાવ બન્યો હોવાની ચર્ચા કપાસ તોલ માપ કરતા સમયે સમગ્ર ઘટના સામે આવી ખેડૂત દ્વારા તોલ માપમાં શંકા જતા સ્થળ પર નજીકના સ્થાનિક લોકોને બોલાવી ફરી વખત તોલમાપ કરાવામાં આવેલ

જેમાં ટીંબા ગામનાં ખેડુત સાથે છેતરપિંડીની સમગ્ર ઘટનાનો વીડીયા થયાં વાયરલ સામે ૬૨-મણ કપાસ વજન કરીને જતા સ્થાનિક લોકોની હાજરીમાં ફરીવાર વજન કાંટો કરાવતા ૭૨.૫ મણ વજન થતાં ૧૦.૫ મણ વધારે કપાસ નીકળ્યો હોવાનું ચર્ચા આમ ખેડુત સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો

જો કે ખેડૂત દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવેલ ન હોય ત્યારે ખેડુતો દ્વારા ભીનું સંકેલાય ગયા હોવાનું લોકોનું અનુમાન છેતરપિંડીના વીડીયા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર દ્વારા સત્ય શું છે તે બહાર લાવવું ખુબ જ જરૂરી

રિપોર્ટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *