Latest

દાંતા ત્રિશુલીયા ઘાટી પર પાવડર ભરેલું ટ્રેલર પલ્ટી ખાઈ ગયો

શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી તરફના તમામ માર્ગો ફોરલેન હાઇવે બની ગયા છે ત્યારે ક્યારેક આવા માર્ગો પર અકસ્માત પણ થતા હોય છે. આજે સાંજે અંબાજી થી દાંતા તરફ જઈ રહેલા ટ્રેલર વાહનને બ્રેક ફેલ થઈ જતા ટ્રેલર ત્રિશુલીયા ઘાટી પર હનુમાનજી મંદિર પહેલાં એક સાઈડ થી સામે રોંગ સાઈડમાં જઈ પહાડ પર 20 ફૂટ ઊપર ચઢી ગયું હતું.

ટ્રકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક પહાડ ઉપર અથડાઈને ફરીથી નીચે ફટકાવ્યું હતું જેમાં ટ્રકના બે ભાગ થઈ ગયા હતા અને એન્જિન અને ટાયર પણ અલગ થઈ ગયા હતા ટ્રેલરનું એન્જીન અને 12 ટાયર છુટા થઈ ગયાં હતાં. ટ્રેલરમા બેસેલા લોકોને 108 મારફતે દાંતા સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નકલી ટોલનાકા પ્રકરણમાં ઉમિયા ધામ – સિદસર નાં પ્રમુખ જેરામ વાંસજાળિયા એ નૈતિક કારણોસર રાજીનામું આપવું જોઈએ

સમગ્ર પાટીદાર સમાજ માં આ મુદ્દે આક્રોશ હોય આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના એ પ્રેસ…

૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ સ્પર્ધાનું ગાંધીનગરમાં થયું સમાપન. ડીજીપીએ વિજેતાને સન્માનિત કર્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે ૨૪માં ઓલ ઇન્ડિયા પોલીસ…

યુનેસ્કો દ્વારા અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવા “ગુજરાતના ગરબા”ને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે પરંપરાગત ગરબા યોજી ઉજવણી કરવામા…

1 of 511

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *