અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તારમાંથી પીસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીના કર્મીઓને મળેલ બાતમીને આધારે ઓગણજ સર્કલ પાસે આવેલ ટોલ ટેક્ષ પાસે સ્વીફ્ટ કારમાંથી દારૂની અને બિયરની 274 બોટલ કુલ કિંમત 162494 સાથે કુલ 673194 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપી રવિ પ્રભુ ચાવડા રહે નારણપુરા અમદાવાદ ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ મંગાવનાર આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદના સોલા વિસ્તારમાંથી પીસીબીએ 1.5 લાખ ઉપરના વિદેશી દારૂ સાથે કુલ 673194 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. 1ની ધરપકડ કરાઈ.
Related Posts
એકવાર ફરી ICG, ATS અને NCBને મળી મોટી સફળતા
600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ક્રુની કરી ધરપકડ પોરબંદર, સંજીવ રાજપૂત:…
હડાદ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પાલનપુર એલ.સી.બી
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ,…
૨૫ પિસ્તોલ તથા ૯૦ રાઉન્ડ સાથે ૬ આરોપીને ઝડપી પાડતી ગુજરાત એટીએસ
અમદાવાદ, સંજીવ રાજપૂત: હાલ લોકસભા અને પેટાચૂંટણીનો માહોલ ધમધમી રહ્યો છે ત્યારે…
ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલ માથાભારે કુલ-૦૬ ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી અલગ-અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર જીલ્લા પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
મહુવા તાલુકાના મોટી જાગધાર ગામે લગ્નમાં મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા…
સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
વડોદરા મધ્યસ્થ જેલમાંથી છેલ્લાં નવ મહિનાથી વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર પાકા કામના કેદીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
ખોટાં દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી ઠગાઇ-વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…
અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ખોટાં દસ્તાવેજો બનાવી તેનો ઉપયોગ કરી ઠગાઇ-વિશ્વાસઘાત કરવાના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…