Breaking NewsCrime

અમદાવાદના સોલા વિસ્તારમાંથી પીસીબીએ 1.5 લાખ ઉપરના વિદેશી દારૂ સાથે કુલ 673194 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. 1ની ધરપકડ કરાઈ.

અમદાવાદ: અમદાવાદના સોલા વિસ્તારમાંથી પીસીબી દ્વારા દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીસીબીના કર્મીઓને મળેલ બાતમીને આધારે ઓગણજ સર્કલ પાસે આવેલ ટોલ ટેક્ષ પાસે સ્વીફ્ટ કારમાંથી દારૂની અને બિયરની 274 બોટલ કુલ કિંમત 162494 સાથે કુલ 673194 રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપી રવિ પ્રભુ ચાવડા રહે નારણપુરા અમદાવાદ ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ મંગાવનાર આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 395

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *