Latest

અંબાજી મંદિરમા નવરાત્રીના અંતિમ દિવસે એક માઈ ભક્તે સોનાનો હાર ભેટ આપ્યો

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે

ત્યારે હાલમાં નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે માતાજીના મંદિરમાં પણ ભક્તો દાન ભેટ આપી રહ્યા છે. નવરાત્રિના અંતિમ દિવસે આજે અંબાજી મંદિરમાં એક માઈ ભક્ત દ્વારા સોનાનો હાર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

અંબાજી મંદિરમાં આજે સવારે એક માઈ ભક્ત દ્વારા સોનાનો હાર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. જેની વિગત
રામભાઈ મેરામણભાઇ ડોડીયા,
ગામ:- અમદાવાદ
વસ્તુ:- સોનાનો હાર
વજન:- 33.270 ગ્રામ
અંદાજે કિંમત:- 1.86 લાખ

અહેવાલ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડાપ્રધાનની “એક ભારત – શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ અમદાવાદમાં સંપન્ન

અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં…

1 of 604

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *