Breaking NewsLatest

આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા પરિવાર તેમજ ગ્રામજનો એ ભાવભર્યુ હાર્દિક સ્વાગત કર્યુ

આજ રોજ તારીખ 03/11/2020 ના રોજ મહુવા તાલુકા ના ભૂતેશ્વર ગામ ના ભાઈ શ્રી.કોળી ભાવેશભાઇ બારૈયા  આર્મી ની ટ્રેનિંગ પુર્ણ કરી વતન પરત ફરતા તેમના પરિવાર તેમજ ગામ ની દિકરી ઓ એક દેશ ની રક્ષા કાજે ગામ નો વીર ભાઈ જ્યારે આર્મી મા લાગ્યા છે ત્યારે તેમનું ગામ મા સાંમેયું કરેલ તેમજ ગામ ની ભાગોળે આવેલ રામદેવપીર બાપા ના મંદિરે આશીર્વાદ લઈ ને ગામ મા ઢોલ-ડીજે સાથે ગામ મા સામેયું કરવા મા આવ્યું હતું .

આ પ્રસંગે ખાસ સરપંચ શ્રી તેમજ ગ્રામ પંચાયત ના સભ્યો ગ્રામજનો તેમજ સામાજિક આગેવાન રવજીભાઈ બારૈયા.ભુપતભાઈ ચૌહાણ.ખોડાભાઇ મકવાણા. અશોકભાઈ ભીલ.દીપુભાઇ બારૈયા. પ્રેમજીભાઈ સરવૈયા તેમજ.ઓબીસી હક અધીકાર સેના-કલ હમારા યુવા સંગઠન મહુવા ની ટીમ તેમજ વ્યવસ્થા પરીવર્તન પાટી ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *