Breaking NewsLatest

અમરેલી ખાતે મહારાણા પ્રતાપ બટાલીયન દ્વારા શ્રી સરદાર વંદના..

અખંડ ભારતના શિલ્પી એકતા અને અખંડિતતાના પ્રતિક સમા લોખંડી મનોબળ ધરાવતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145 મી જન્મ જયંતી નિમિત્તે અમરેલી સરદાર સર્કલ ખાતે શ્રી સરદાર પટેલજીની પ્રતિમાને મહારાણા પ્રતાપ બટાલિયનના જિલ્લા પ્રમુખ ગોપીબેન માવદીયા દ્વારા ફૂલહાર કરીને વંદના કરી..

આ તકે મહારાણા પ્રતાપ બટાલિયન રાષ્ટ્રીય મહાસચિવ દિલીપસિંહ ઠાકોર, દિલીપભાઈ ડેર, મહામંત્રી જયરાજસિંહ રાઠોડ ,ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ ચાવડા, આનંદ સિંહ પરમાર શહેર પ્રમુખ ઉદય સિંહ રાજપૂત, મહામંત્રી પ્રમોદભાઈ દીક્ષિત, શહેર ઉપપ્રમુખ મયુર સિંહ ચૌહાણ તથા દેવાંગભાઈ ગોહિલ, હિતેશભાઈ ઝાલાવાડીયા ,અમરેલી જિલ્લા સલાહકાર સમિતિ જીતેન્દ્ર ભાઇ બથવાર અને ભાર્ગવભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા..

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *