Latest

વલ્લભીપુર સપ્તાહ દરમિયાન ચાલી રહેલા લોક મેળા માં બની દૂર ઘટના :

મેળા માં ચગડોળ માં યુવાન ને ચક્કર આવતા નીચે પડ્યા: બે મહિલા ઉપર યુવાન પડ્યો:

વલ્લભીપુર લોક મેળા માં એક યુવાન અને બે મહિલા ને ગંભીર ઇજા:ભાવનગર તાત્કાલિક રીફર કર્યા:

1)મુકેશ ભાઈ ચદુભાઈ બાવળવા (40)
2)કિરણ બેન મુકેશભાઈ પરમાર( 37)
3)રેખા બેન હરિભાઈ પરમાર (36) તમામ ને રહેવા નું વલ્લભીપુર

વલ્લભીપુર માં સપ્તાહ દરમિયાન ચાલી રહેલા લોક મેળા માં રાત ના 10 વગ્યા આજુબાજુ પાટીવાડા ના યુવાન ને ચગડોળ માં ચક્કર આવતા નીચે પડ્યા હતા જે નીચે ઉભા બે મહિલા ઉપર યુવાન પડ્યા જેને લઈ ત્રણ એ ને ગંભીર ઇજા થઇ હતી .

તાત્કાલિક અસરથી વલ્લભીપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેને સામાન્ય સારવાર આપી તાત્કાલિક ભાવનગર સારવાર માટે રીફર કરેલ છે . આ બનાવ બનતા મોટી સંખ્યામાં લોકો દવાખાને દોડી આવ્યા હતા

જેમાં સપ્તાહ ના આયોજકો પદુભા ગોહિલ, લાભુભાઈ સોલંકી, પાલિકા પ્રમુખ વલ્લભભાઈ કાંબડ, કોર્પોરેટ લાલાભાઈ ડાંગર, ભાર્ગવ મહેતા,ધરમશીભાઈ નાડોલીયા, વગેરે મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા

રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ વલ્લભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *