bhavnagarBreaking NewsGujaratPolitics

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું ગારિયાધાર હેલિપેડ ખાતે ભાવભર્યું સ્વાગત

ગુજરાત રાજ્યનાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાનાં પરવડીમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગારિયાધાર હેલિપેડ ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરષોત્તમ રુપાલા સહિતના પદાધિકારીઓ,અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યુ હતુ.

રાજ્યપાલશ્રીનાં સ્વાગતમાં કલેકટરશ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારીશ્રીડો.પ્રશાંત જિલોવા,પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ,પાલિતાણાના પ્રાંત અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ,આગેવાન શ્રી પ્રવીણભાઈ ખેની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 406

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *