Latest

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૨૪’ ગાંધીનગર ખાતે શિક્ષણએ મંત્રી પેવેલિયન લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત:VGGS-૨૦૨૪ અંતર્ગત હેલિપેડ, ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજિત દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની આજે ગુજરાતના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરે મુલાકાત લીધી હતી.

આ વેળાએ મંત્રી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા હોલ નં ૧૧ ખાતે ઊભા કરવામાં આવેલા આકર્ષણો વિશે માહિતી રસ પૂર્વક મેળવી, વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવા ઇનિશેટીવ અને સિદ્ધિઓ સંદર્ભે આયોજીત પ્રદર્શનને રસ પૂર્વક નિહાળ્યું હતું.

મંત્રીએ સ્કૂલ ઓફ એકસેલેનસ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના પ્રદર્શન ખાતે સ્માર્ટ ક્લાસરૂમ, G-Shala, કોમ્યુટર લેબ, STEM લેબ વિશે માહિતી મેળવી હતી. આ ઉપરાંત જીટીયુ, વિવિધ સ્ટાર્ટ અપ સ્ટોલની મુલાકાત લઈ પ્રદર્શનો સાથે સંવાદ કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *