Breaking NewsLatest

આજ રોજ જી એકસપ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજસિંહ વાળા અને મેનેજીંગ ડાયરેકટર બીનલબા વાળા ના લાડકવાયા દિકરી બા આસ્થાબા મહાવીરસિંહ વાળા નો જન્મ દિવસ છે

આસ્થાબા મહાવીરસિંહ મુળ ત્રાપજ માં જન્મેલા અને નાનપણ થી દાદા અને દાદી ના લાડકવાયા આસ્થાબા વાળા પરીવાર માં જન્મતા ની સાથે વાળા પરીવાર માં હર્ષ ઉલ્લાસ સાથે લક્ષ્મી ના વધામણાં ની સાથે વાળા પરીવાર માં ખુશી નો માહોલ છવાયેલો છે આસ્થાબા ભણતર માં ખુબજ સારી મહેનત કરી રહ્યા છે અને સાથે માતા પિતા, દાદા દાદી, ના આશીર્વાદ આસ્થાબા ની સાથે હર હંમેશ છે આજ રોજ એમના જન્મ દિવસ પર પરીવાર દ્વારા જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરી આસ્થા બા ના જન્મ દિવસ ને યાદગાર બનાવી રહ્યા છે સગા સંબંધી તરફથી ખુબ ખુબ શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે

ખુબ ખુબ આગળ વધો અને વાળા પરીવાર નું નામ રોશન કરો

વધે તમારી નામના એવી જી એકસપ્રેસ ન્યુઝ પરીવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *