Latest

અમદાવાદના બાવળા ખાતે મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ગ્રામ્યનાં બાવળા તાલુકામાં આવેલ બાવળા મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું.

પીસી -પીએનડીટી એકટ અંતગર્ત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેશ બી પરમાર અને તેમની ટીમ દ્વારા સફળ સ્ટિંગ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.

એજન્ટ દ્વારા સગર્ભા બહેનનું ગર્ભ પરીક્ષણ માટે ડો. રવિ દોશી દ્વારા રું. ૩૫૦૦૦/- લઇ સોનોગ્રાફી કરી લિંગ પરીક્ષણ કરી બાબા-બેબીની જાણ કરતા રંગે હાથે ઝડપાયા છે.

સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ડોક્ટર રવિ દોશી પાસેથી રું. ૧૫૦૦૦/- સરકારી નાણા રીકવર કરેલ છે. તથા એજન્ટ પ્રકાશ નાનુભાઈ વાણંદ રું. ૨૦૦૦૦/- ડોક્ટર પાસેથી લઇ ફરાર જેની પોલિસ તપાસ ચાલુ છે. ડો.રવિ દોશી સામે પીસી -પીએનડીટી એકટ અંતગર્ત આગળ ની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *