bhavnagarBreaking NewsEducationGujarat

ભાવનગર તાલુકાની શાળાઓમાં બાલવાટિકા અને ધો. 1 ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા: જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 ના પ્રથમ દિવસે ભાવનગર તાલુકાની શાળાઓમાં બાલિકા અને ધો.1 મા જિલ્લા કલેકટર શ્રી આર. કે. મહેતા એ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.

ભાવનગર તાલુકા ના ફરિયાદકા પ્રાથમિક શાળા, શામપરા (સી) પ્રાથમિક શાળા, મોડલ સ્કૂલ સિદસર ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવમા ભાવનગર જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતાની અધ્યક્ષતા મા અને ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જશુબેન મનજીભાઈ મકવાણા ની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો.

જેમાં આગેવાન શ્રી રાજેશભાઈ ફાળકી,શ્રી રામભાઈ આહીર,શ્રી અજયભાઈ ચૌહાણ તથા કુલદીપસિંહ રાઠોડ શ્રી હિંમતભાઈ રાઠોડ તથા ગ્રામ આગેવાન શ્રી અલ્પેશભાઈ,સુરેશભાઈ રાઠોડ તથા ઉપસ્થિત રહ્યા હતા.શાળા પ્રવેશોત્સવ દરમિયાન વૃક્ષોરોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે ચર્ચા

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનર્વિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ…

1 of 403

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *