Latest

ગુજરાત ના જાણીતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ ને પ્રજાસતાક દિનની રાજ્યપાલ આચાર્ય દેવદ્રતજી ખાસ આમંત્રિતો માં સ્થાન મળ્યું

કપિલ પટેલ અરવલ્લી

પ્રજાસત્તાક દિન નિમિત્તે રાજ્યપાલ દ્વારા ગાંધીનગરમા રાજભવન ખાતે યોજવામાં આવેલા ખાસ આમંત્રિતો માટેના સ્નેહમિલનમાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ અને અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પરસ્પર અભિવાદનની કરતા નજરે પડી રહ્યા છે

ગુજરાત ના વરિષ્ઠ અને જાણીતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા પત્રકાર દેવેન્દ્ર પટેલ ને ખાસ આમંત્રિતો માં સ્થાન મળતા સમગ્ર પત્રકાર આલમ માટે ખુશી અને ગર્વ ની ક્ષણ બીજી કઈ હોઈ શકે દેવેન્દ્ર પટેલ ગુજરાત ના જાણીતા અખવારો માં પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી બનાવી છે

દેવેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના નાનકડા એવા આકરુંદ ગામ ના વતની છે જેથી અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એક વિશિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે જેઓ ઉંમર લાયક હોવા છતાં તેમની કલમ આજે પણ યુવાની જેવી હોવાથી તેમની કોલમ નિયમિત રૂપે વાચકો પસંદ કરે છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લીંબડી રેલવે સ્ટેશન ખાતે 1000થી વધુ દીવડાઓ પ્રગટાવાયા | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી રેલવે સ્ટેશન ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

1 of 144

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *