અંબાજી: અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા હતા. નૈનિશા એ ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 મા વિજેતા બની ગુજરાત અને દેશ નું નામ રોશન કર્યું છે. અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની પોતાની ટ્રોફી અને ક્રાઉન લઇને માતાજી ના ચરણો મા મૂકીને ધન્યતા અનુભવી હતી અને અંબાજી મંદિરની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા. કેપીટુ પ્રોડક્શન અમદાવાદ આયોજીત અને દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ ના સહયોગ થી નેશનલ કક્ષા ની ફેશન ઇવેન્ટ ગ્લેમ એન્ડ એલીગન્સ 2021 મા વિનર બની ગુજરાત અને દેશનું નામ નૈનીશા સોની એ રોશન કર્યું છે અને હજુ પણ આગળ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે.
- Home
- Entertainment
- અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા
અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા
Related Posts
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરોથી સાવધાન
રિપોર્ટ: અનુજ ઠાકર. ફિલ્મ ઉદ્યોગ એ સપનાઓનો મહેલ છે. અહીં દરેક કલાકાર, ટેક્નિશિયન…
એલિટ બર્ડ્સ નવરાત્રી – ૨૦૨૫ : ગુજરાતની ચમક અને પરંપરાનો ભવ્ય સંગમ
રિપોર્ટ: અનુજ ઠાકર. ગાંધીનગર, ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ગુજરાતની ધરતી પર જ્યારે ભવ્યતા…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા જેના…
સની સંસ્કારી કી તુલસી કુમારી’ની સ્ટારકાસ્ટ અમદાવાદમાં ચાહકોને મળી.
રિપોર્ટ: અનુજ ઠાકર. નવરાત્રીના રંગીન તહેવારમાં અમદાવાદ શહેરે બોલીવૂડ સ્ટાર્સનું…
ગુજરાતી સિનેમાનું ગૌરવશાળી ક્ષણ
રિપોર્ટ: અનુજ ઠાકર. ગુજરાતી ફિલ્મ જગત માટે આ વર્ષ એક અનોખું ગૌરવ લઈને આવ્યું છે.…
રોયલ રાણી ગરબા : મહિલાઓ માટે ખાસ આયોજિત અનોખું નૃત્યોત્સવ
રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદના હોટેલ પ્રાઇડ પ્લાઝામાં ગ્રીષ્મા ત્રિવેદી દ્વારા…
સફેદ પરિંદે : પરંપરા અને વૈભવનો સંગમ
રિપોર્ટ: અનુજ ઠાકર. અમદાવાદની ધરતી હંમેશા સંસ્કૃતિ અને ઉત્સવના રંગોથી રંગાયેલી…
શેરિ ગરબા મહોત્સવ ૨૦૨૫ : પરંપરા અને આધુનિકતાનો અદભૂત સંગમ
રિપોર્ટ: અનુજ ઠાકર. ગુજરાતની સંસ્કૃતિમાં નવરાત્રી માત્ર ઉત્સવ નથી, પરંતુ…
વડોદરા શહેર પૂર્વ વિસ્તાર ના સૌથી મોટા આદ્ય શક્તિ ગરબા
જે પૂર્વ વિસ્તારની અંદર જુના અને જાણીતા ગરબા છે સાથે જ નોન કોમર્શિયલ ગરબા છે જે…