દાંતા માં કોવિડ કેર માં કુલ 85 બેડ ની સુવિધા કરવા માં આવી
સંક્રમણ રોકવા માટે નવી પહેલ ચાલુ કરવા માં આવી
દાંતા તાલુકા નુ બીજુ સેન્ટર માંકડિ મુકામે ખોલવા માટે ફુલ તૈયારી શરૂ
દાંતા ગામ માં સેનેટ્રાઈઝ કરવા માટે લોકોની માંગ
હવે કોરોના માં ધર માં આઈસોલેશન ની જગીયા પર આર્દશ માં આઈસોલેશન કરવા માં આવશે
હજુ એક પણ દર્દિ ને દાખલ કરવા માં આવ્યા નથી
દર્દિ ઓ માટે દવા ઉકાળા સાથે સ્કુલ માં બેડ સાથે તૈયારી શરૂ કરવા માં આવી
સ્કુલ માં હાલ થી ર્ડોકટરો ની નીમણીંક કરવા માં આવ્યા
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી
















