Breaking NewsLatest

દાંતા પોલીસ સ્ટેશનમાં વેપારીઓની મિટિંગ યોજાઈ

વેપારીઓને દાંતા પોલીસ દ્વારા માહીતી આપવામાં આવી

દરેક દુકાનદાર અને ગ્રાહકો યે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું ફરજીયાત પાલન કરવાનું રહેશે

નિયમ નો ભંગ કરનાર પર થશે કડક કાર્યવાહી

દાંતા પોલીસ દ્વારા વેપારીમંડળ ને અપીલ કરવામાં આવી

લોકોના ટોળા એકઠા ન કરવા સૂચના આપવામાં આવી

કોરોના કહેર થી બચવા પોલીસ મથકે વેપારીમંડળ ની મીટીંગ યોજાઇ

દાંતા પીએસઆઇ એચ એલ જોષી ની અધ્યક્ષતા મા મીટિંગ યોજાઇ

રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *