Breaking NewsLatest

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ મંત્રી તરીકે સેવા રત્ન અને શિક્ષણવેદ નિપા પટેલ ની નિમણુંક કરાઈ

અરવલ્લી
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી તરીકે નિપા પટેલ ની નિમણુંક કરાઈ નિપા પટેલ શિક્ષણક્ષેત્ર તેમનું ખુબજ મોટું યોગદાન આપ્યું અને નાના નાના માસૂમ બાળકો ના એક દિલ રેડી સેવાઓ આપી છે મૂળ આણંદ જિલ્લા માં તેમણે કર્મભૂમિ અને જન્મભૂમિ છે તેઓ સામાજિક મહિલા કાર્યકર તરીકે ગણી બધી સંસ્થાઓ માં તેમના નામ મુજબ ના ગુણો ધરાવી ગરીબો મધ્યમવર્ગીય જનતા ની નિઃસ્વાર્થ ભાવે સેવાઓ પુરી પાડી છે તેમની આગવી શૈલી અને કોઠાસૂઝ તેમજ કાબેલિયત ને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ મહિલા મોર્ચો ના પ્રદેશ અધ્યક્ષે તેમને ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ના મંત્રી તરીકે ની સેવાઓ આપવા ની વિશેષ જવાબદારી આપતા નિપા પટેલ સમગ્ર ગુજરાત ની મહિલાએ માટે એક નવીન આશા નું કિરણ બની મહિલાઓ ને સંઘઠન માં એકત્રિત કરી મહિલા વિકાસ અને બાળવીકાસ ના કર્યો હવે સમગ્ર રાજ્ય માં કરશે તેઓ ઇન્ટિરિયર ડિઝાઈનર નિપા પટેલ નિવિદેતા ફાઉન્ડેશનના માધ્યમ આણંદ જિલ્લાના દોઢસો જેટલી સરકારી પ્રાથમિક શાળા ઓના બાળકો સેવા ની સુવાસ પ્રસરાવી સતાવીસ હજાર નાના માસૂમ બાળકો ની માતા જશોદા ની જેમ બાળકો નું સંસ્કાર અને ઘડતર કરી દેશ ના સાચા નાગરિકો નું ઘડતરમાં મોટું નામના મેળવી છે તેમની નિમણુંક થતા સમગ્ર ગુજરાત મહિલા ઓએ ઠેર ઠેર અભિનંદન આપી તેમની નિમણુંક ને વધાવી લીધી પ્રદેશ મહિલા મોરચામાં નિપા નામનું એક મોરપિચ્છ ઉમેરાતા આનંદ છવાયો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *